વીસમી સદીની યાદગાર ઘટના


ઈ.સ ૧૯૩૮

  • અમેરિકામાં સુપરમેન સીરીયલ શરુ થઇ.
  • હોવર્ડ હ્રુજે વિમાન ધ્વારા પૃથ્વીની પ્રદક્ષિણા કરી.
  • વોલ્ટ ડિઝનીએ પ્રથમ કાર્ટુન રીલીઝ કર્યું.
  • ટુથબ્રશ ની શોધ થઇ.
  • હિટલરે મુસોલીની સાથે સંધિ કરી.