સુભાષિત


का ते कान्ता कस्ते पुत्रः
संसारोडयमतीव विचित्रः |
कस्य एवं क: कुत आयात –
स्तत्वं चिन्तय तदिह भ्रात: ||

કોણ તારી પત્ની છે ? કોણ તારો પુત્ર છે ? આ સંસાર ઘણો જ વિચિત્ર છે . તું કોનો છે ? ક્યાંથી આવ્યો છે ? હે ભાઈ ! તે તત્વનો અહી વિચાર કર .

Advertisements