અમિતાભ બચ્ચનની ગુજરાત મુલાકાતના કેટલાંક ફોટા


સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાત રાજયના પ્રવાસન ઉદ્યોગની એડ ફિલ્મ  ” ખુશ્બૂ ગુજરાત કી “બનાવા માટે અત્યારે  અમદાવાદના મહેમાન બન્યાં છે. હાલ તેઓ સૌ પ્રથમ  અમદાવાદ , અડાલજ , ગાંધીનગર ની મુલાકાત બાદ પોરબંદર અને દ્વારકા પણ જવાના છે. અહીં મુકેલા ફોટા તેમના બ્લોગ પરથી મુક્યા છે અને અમદાવાદ પ્રવાસ અને ગાંધી આશ્રમ નો તેમનો અનુભવ અને ગુજરાતની વાત તેઓના બ્લોગ પર મૂકી છે જે વાંચવા અને માણવા જેવી છે.તેની લીંક http://bigb.bigadda.com/

h-112

h-12

hk-2

s-1

s-2

s-3

s-4

s-5


Advertisements