સાહિત્યકારોના ઉપનામ


  1. ધૂમકેતુ – ગૌરીશંકર જોશી
  2. બેફામ – બરકત વિરાણી
  3. ચકોર – બંસીલાલ વર્મા
  4. કલાપી – સુરસિંહજી ગોહિલ
  5. શિવમ સુન્દરમ – હિમતલાલ પટેલ
  6. પ્રિયદર્શી – મધુસુદન પારેખ
  7. ઉશનસ – નટવરલાલ પંડયા
  8. ગાફિલ – મનુભાઈ ત્રિવેદી
  9. પ્રેમ ભક્તિ – કવિ ન્હાનાલાલ
  10. અનામી – રણજીત પટેલ
Advertisements