ચોથા ઓલિમ્પિક રમતોત્સવની જાણકારી

Standard

ચોથા ઓલિમ્પિક રમતોત્સવની જાણકારી

$ વર્ષ : ઈ .સ ૧૯૦૮  ( ૨૭ એપ્રિલ થી ૩૧ ઓક્ટોબર )
$ દેશ : લંડન
$ રમતો : ૧૦૪
$ સામેલ દેશ : ૨૨
$ ખેલાડીઓ : ૨૦૩૫
$ ભારતનું સ્થાન : ભારતે ભાગ  લીધો ન હતો

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

2 responses »

  1. તમે લખેલી તારીખ (27 એપ્રિલથી 31 ઑક્ટોબર) એટલે છ મહિના થયા કહેવાય, શું રમતોત્સવ આટલો લાંબો ચાલ્યો હશે?

    • અલ્કેશભાઈ હા માહિતી તે મુજબ જ છે , છ મહિના ચાલી હશે .બીજો રમોત્સવ પણ ૨૦ મે થી ૨૮ ઓક્ટોમ્બર ૧૯૦૦ સુધી ચાલ્યો હતો .ત્રીજો રમોત્સવ પણ ૧ જુલાઈથી ૨૩ નવેમ્બર ૧૯૦૪ સુધી ચાલ્યો હતો . પહેલા કદાચ છ મહિના સુધી લાંબા ઓલિમ્પિક રમતોત્સવ ચાલતા હશે . આપની પાસે અન્ય માહિતી હોય તો જણાવશો .
      આભાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s