છઠ્ઠો અધ્યાય
૬ – કાળ બધા પ્રાણીઓને પોતાના ઉદરમાં સમાવી લે છે . તે સૃષ્ટિનો વિનાશ કરે છે . જયારે બધાં પ્રાણીઓ સુઈ જાય છે ત્યારે પણ કાલ જાગે છે . તેને પોતાના વશમાં કોઈ કરી શકતું નથી .
૭ – જન્મથી જ અંધ વ્યક્તિને કશું દેખાતું નથી . તે જ  રીતે કામાંધ અને નશામાં હોય તે વ્યક્તિને પણ કશું દેખાતું નથી ,  તો સ્વાર્થી વ્યક્તિને પોતાના સ્વાર્થમાં કઈ દેખાતું નથી .
૮ – વ્યક્તિએ પોતે જ કર્મ કરવું પડે છે અને તેનું ફળ તેણે પોતે જ ભોગવવું પડે છે . તે પોતે જ જુદીજુદી યોનીમાં જન્મ લઈને સંસારમાં ભ્રમણ કરે છે અને પોતાના પુરુષાર્થથી સંસારનાં બંધનો તથા જન્મ મરણના ચક્રમાંથી છુટીને મોક્ષ મેળવે છે.
૯ – જેમ રાષ્ટ્રના પાપનું ફળ રાજાને અને રાજાના પાપનું ફળ પુરોહિતને ભોગવવું પડે છે તેમ પત્નીના પાપનું ફળ પતિને અને શિષ્યના પાપનું ફળ ગુરુને ભોગવવું પડે છે.
૧૦ – ઋણ મૂકીને મૃત્યુ પામતા પિતા પોતાના પુત્રો માટે , વ્યભિચારી માતા પોતાના સંતાનો માટે , સુંદર પત્ની તેના પતિ માટે અને મૂર્ખ પુત્ર તેના પિતા માટે શત્રુ સમાન છે.

Advertisements

2 thoughts on “ચાણક્ય નીતિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s