સુભાષિત


यदा सर्वे प्रमुच्यन्ते कामा येडस्य ह्रदि श्रिताः  |
अथ मर्त्योडमृतो भवत्य्त्र  बह्र्म समश्रुते        | |

મનુષ્યના હ્રદયમાં રહેલી આ સર્વ કામનાઓ જયારે છૂટી જાય છે , ત્યારે તે પછી મનુષ્ય અમર થાય છે અને આ લોકમાં જ બ્રહ્મને પામે છે .   

Advertisements