કટફલાદિ ચૂર્ણ


દ્રવ્યો } કાયફળ , કચૂરો , નાગરમોથ , કડુ , પુષ્કરમૂળ , કાકડાશિંગ સરખા ભાગે લેવાનું.

અનુપાન } આદુના રસ અથવા મધ સાથે લેવાય.

કયા રોગ પર અસરકારક } તાવ ,ખાંસી , અરુચિ , ઉલટી , ક્ષ્ય ,ગળાના રોગમાં અસરકારક છે.

Advertisements