મહિનાના નામ ની જાણકારી


ગુજરાતી – કારતક , માગસર , પોષ , મહા , ફાગણ , ચૈત્ર , વૈશાખ , જેઠ , અષાઢ , શ્રાવણ , ભાદરવો , આસો .

વૈદિક – મધુ , માધવ , શુક્ર , શુચિ , નભ , નભસ્ય , ઈષ , ઉર્જ , તપ , તપસ્ય , સહ , સહસ્ય .

સંસ્કૃત – કાર્તિક , માર્ગશીર્ષ , પૌષ , માધ , ફાલ્ગુન , ચૈત્ર , વૈશાખ , જયેષ્ઠ , આષાઢ , શ્રાવણ , ભાદ્રપદ ,  આશ્વિન .

અંગ્રેજી – જાન્યુઆરી , ફેબ્રુઆરી , માર્ચ , અપ્રિલ , મે , જુન , જુલાઈ , ઓગસ્ટ , સપ્ટેમ્બર , ઓક્ટોમ્બર , નવેમ્બર , ડીસેમ્બર .

Advertisements