ચાણક્ય નીતિ

સામાન્ય

પાંચમો અધ્યાય

૧૬ – આ ચાર બાબતો નકામી છે – સમુદ્રમાં વરસાદ , તૃપ્ત થયેલા મનુષ્યને ફરીથી જમાડવો , ધનિકોને દાન અને દિવસે દીવો કરવો.

૧૭ – વાદળનું જલ સૌથી સુધ્ધ છે , આત્મબળ સર્વશ્રેષ્ઠ બળ છે , આંખો ઉત્તમ રોશની છે અને અન્ન સૌથી સરસ પદાર્થ છે.

૧૮ – નિર્ધન વ્યક્તિઓ વધારે ધનની , ચાર પગવાળા પ્રાણીઓ બોલવાની , મનુષ્યો સ્વર્ગ પ્રાપ્તિની અને દેવતા લોકોને મોક્ષની કામના હોય છે .

૧૯ – સત્ય સનાતન છે . તે પૃથ્વીને ધારણ કરે છે અને તેના કારણે જ સુર્ય પ્રકાશમાન છે. સત્યના કારણે જ વાયુ વહે છે . બધું સત્યમાં જ સ્થિર છે.

૨૦ – આ સચરાચર જગતમાં લક્ષ્મી , પ્રાણ , જીવન અને યૌવન બધું ચંચળ અને નાશવંત છે. અહી માત્ર ધર્મ જ અચળ છે.

૨૧ – મનુષ્યોમાં વાળંદ સૌથી વધુ ચાલાક અને હોંશિયાર હોય છે . પક્ષીઓમાં કાગડો , ચાર પગવાળા જાનવરોમાં શિયાળ અને સ્ત્રીઓમાં માલણ બહુ ચાલાક હોય છે.

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

One response »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s