ત્રિફળા ચૂર્ણ

Standard

દ્રવ્યો } હરડે  ૧ ગ્રામ , બહેડા ૨ ગ્રામ અને આમલા ૪ ગ્રામ લઇ તેનું ચૂર્ણ બનાવો .

અનુપાન } આ ચૂર્ણને અડધી ચમચી ઘી અને એક ચમચી મધ સાથે લેવું.

ક્યા રોગ પર અસર } તાવ , કફ , પિત્ત , કબજિયાત ,આંખના રોગ માટે અસરકારક

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

4 responses »

  1. વાહ વૈધ સાહેબ.. બઢિયા નુસખા બતાયા આભાર…આવા ઘરેલુ ઉપચાર સારા કામ લાગે….

    • નરેન્દ્ર ભાઈ તમે મારા બ્લોગની લીધી તે બદલ આપનો આભાર. આપના મૂલ્યવાન પ્રતિભાવ આપતા રહેજો.આભાર

  2. Really I appreciate your guidence to all human. If you haver more remedies, please let me know or please pur it on to this web for all needy. Thank you for kindness.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s