પાંચમો અધ્યાય

૧૧-  દાન કરવાથી દરિદ્રતા, સારા આચરણથી, ગુણોથી કષ્ટ, બુદ્ધિથી અજ્ઞાન અને ઈશ્વરની ભક્તિથી ભય દૂર થાય છે.
૧૨-  કામવાસના જેવો કોઈ રોગ નથી. મોહથી મોટો કોઈ દુશ્મન નથી. ક્રોધ જેવી કોઈ આગ નથી. જ્ઞાન જેવું બીજું કોઈ સુખ નથી.
૧૩-  વ્યક્તિ સંસારમાં એકલો જન્મ લે છે, એકલો જ મૃત્યુ પામે છે, તે એકલો જ સારા-ખોટા કાર્ય કરે છે. એકલોજ નરકમાં જાય છે અને એકલોજ પરમગતિ પ્રાપ્ત કરે છે.
૧૪-  બ્રહમવેદો માટે સ્વર્ગ, શુરવીરો માટે જીવન, સંયમી વ્યક્તિ માટે સ્ત્રી અને ઈચ્છારહિત મનુષ્યો માટે સંસાર તણખલા સમાન તુચ્છ છે.
૧૫-  વિદેશમાં વિદ્યા જ મિત્ર હોય છે, ઘરમાં ગુણીયલ પત્ની જ સૌથી સારી મિત્ર છે, રોગી વ્યક્તિની સાચી મિત્ર દવાઓ છે અને મૃત્યુ પામેલા મનુષ્ય માટે ધર્મ અને કર્મ જ મિત્ર છે.

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

2 thoughts on “ચાણક્ય નીતિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s