ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણુ ગુરુદેવો મહેશ્વર: |

ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ||


ગુરુ એ જ બ્રહ્મા છે , ગુરુ એ જ વિષ્ણુ છે , ગુરુ એ જ મહાદેવ છે . ગુરુ  શાક્ષાત સ્વરૂપ છે તેવા ગુરુદેવને હું પ્રણામ કરું છું .

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

9 thoughts on “જગતના તમામ ગુરુઓને સત સત વંદન

  1. અરવિંદભાઈ સૌ સૌ ની જોવાની અલગ નજર હોય છે. જો આપણે આપણી જાતને અહ્મ બ્રહ્માસ્મી માનીએ તો આપણે પોતે જ ગુરુ કરતા મહાન છીએ એમ માની શકાય.

 1. ગુરુનો મહિમા એ ને જ હોય જેને તેની અનુભૂતિ થતી હોય. આપણામાં એક ઉક્તિ છે કે ખાખરાની ખીસકોલી આંબા નો સ્વાદ શું જાણે? પોતાની સંસ્કૃતિ ને વિસરી અને આધુનિકતાના આંચળા ઓઢેલ ને ગુરુનો મહિમા ની ક્યાંથી ખબર હોય. બિચારા….દયા પાત્ર તેવા લોકો છે….
  ગુરુ એટલે ફક્ત સાધુ કે બાવા ન હોય, માતા – પિતા, શિક્ષક વિગેરે અનેક …

  das.desais.net

  1. મેં જે કહ્યું એમાં માતા-પિતા કે ગુરુજનો નથી આવતા. મારા સંદેશાનું તાત્પર્ય સમજો મહાશય. કહેવાતા આશારામ બાપુંઓ અને સાઈબાબાઓની જમાતોથી હિન્દુસ્તાન ફાટવા આવ્યું છે.

  2. અરવિંદભાઈ,
   આપની વાત સાથે ૧૦૦% સંમત.માતાપિતા પહેલા ગુરુ છે.આજે સંસ્કૃતિ ને આશારામો જેવી અનેક નહિ ૨૫૦૦૦ કરતા પણ વધારે સંપ્રદાયો ની ઉધઈ વળગી ને કોરી રહી છે.એના વિષે મેં લેખ લખેલો ત્યારે આજ અશોકભાઈ એ એમના બ્લોગ માં મુકેલો,અને આજે?

  3. જેના માટે સાધુ બાવા જ ગુરુ હોય તેના માટેજ લખવું પડે છે.માતા પિતા,શિક્ષક અને કુદરત નું તમામ સર્જન ગુરુ બની શકે છે,જો શીખવાની દ્રષ્ટિ હોય તો.સંસ્કૃતિ માં રહેલા સડા ને દુર કરવો એ કોઈ પાપ નથી.અસલ મહાન સંસ્કૃતિ ને ઉધાઇ વળગી છે.એને દુર કરવા માટે પ્રયત્ન માત્ર હોય છે.બિચારા અને દયા પાત્ર?/હા!હા!એ લોકો મૂરખ અને દયા પાત્ર છે જે ફક્ત બાવાઓ ને ગુરુ માને છે,સડેલી સંસ્કૃતિ ને મહાન માને છે અને જે સડા ને દુર કરવાનો પ્રયત્ન કરે છે તેને વખોડે છે.આપે જ મારો એ લેખ આપના બ્લોગ માં મુકેલો યાદ છે ને?

  4. હા યાદ છે ભુપેન્દ્રભાઈ, પરંતુ તે બ્લોગ ખરેખર મારો નહિ પણ ભરતભાઈ સૂચકનું નેટવર્ક છે. મને ગમ્યો અને લાગ્યું કે આ સંદેશોતો ફેલાવવો જોઈએ એટલે ત્યાં મુક્યો હતો.
   ધર્મમાં સડો જ્યારે પેદા થાય છે જ્યારે વ્યક્તિ પૂજાની શરૂઆત થવા લાગે છે.

 2. ARVIND PATEL ANE BHUPENDRASINH RAO TAMRI VAT SACHI HOY SHAKE PAN E TAMARA PURTU, KARNKE”TUNDE TUNDE MATI BHINN”EMA AKSHEP KARVANO MANE KOY ADHIKAR NATHI ATO MARO VICHAR DRSHVU CHU. MAF KARJO.SHNSHKRUTINI SHRUAT APNA ANDARTHI THAY CHE. JEM RSTAMA KHADO, GADKI, KADAV, ENA UPAR CHLVAMA DHYANTHI PAG CHOKHI JGYAPAR MUKINE CHALE CHE. TMARU DRPAN SME HOY CHE,JE JOVA MAGSHO E DEKHASH GURU CHELANI VAT TO VARSO JUNI CHE.
  TME TAMAR ADIKARI CHO. JEVU VAVSO EVU LNSHO.DUNYA KEVI CHE ENA KARTA HU KON CHU? ENA PAR DHYAN VDHU MAHTVNU CHE. AA UPDESH NATHI MITRA MNUSHYNI ANDARNI SHKTINE OLKHO, DHASHO E KRI SHKSO TME.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s