પાંચમો અધ્યાય

૬- મૂર્ખ લોકો વિદ્વાનો સાથે અને નિર્ધન લોકો ધનિકો સાથે વેરભાવ રાખે છે. તે જ રીતે વેશ્યા કુળવાન સ્ત્રીઓને અને વિધવા સૌભાગ્યવાળી સ્ત્રીઓને પોતાની દુશ્મન સમજે છે.
૭-   આળસથી વિદ્યા અને પરપુરુષ પાસે ગયેલી સ્ત્રીનો નાશ થાય છે. થોડાં બીજ નાંખવાથી ખેતર નાશ પામે છે અને સેનાપતિ હણાતાં તેના સૈન્યનો પરાજય થાય છે.
૮-   સતત મહાવરાથી વિદ્યા, ચારીત્ર્ય પરથી કુળ, ગુણ પરથી શ્રેષ્ઠતા અને આંખો પરથી મનુષ્યના ક્રોધની જાણ થાય છે.
૯-ધનથી ધર્મનું, યોગથી વિદ્યાનું,ધરતીથી રાજાનું અને ગુણીયલ સ્ત્રીઓથી ઘરનું રક્ષણ થાય છે.
૧૦-  જે લોકો વેદો, શાસ્ત્રો, સદાચારી અને શાંત મનુષ્યને બદનામ કરે છે તેમને કોઈ ફાયદો થતો નથી.

Advertisements

3 thoughts on “ચાણક્ય નીતિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s