વીસમી સદીની યાદગાર ઘટના

Standard

ઈ.સ ૧૯૩૦

  • ફૂટબોલનો સૌ પ્રથમ વર્લ્ડ કપ યોજાયો.
  • સર સી.વી.રામનને નોબેલ પારિતોષિક ભૌતિકશાસ્ત્ર માટે અપાયો.
  • પ્લુટો ગ્રહની શોધ થઇ.
  • બર્મામાં ધરતીકંપમાં ૫૦૦૦ થી વધુ લોકોના મૃત્યુ થયા.
  • ગાંધીજીએ દાંડી કુચ કરી લોકોમાં જુસ્સો વધાર્યો.
  • ચીનમાં દુષ્કાળ જાહેર કરાયો.

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s