” શ્રી સૂક્તમ ” કથા

દ્રવ્ય તથા જ્ઞાન યજ્ઞ

કથા સ્થળ > “શ્રી પ્રજ્ઞાપુરી” અખબાર નગર સર્કલ થી નિર્ણયનગર અન્ડર પાસ જવાના રસ્તે , કુમકુમ પાર્ટી પ્લોટ સામે , નવા વાડજ , અમદાવાદ .

સમય > સવારે    ૮.૦૦ થી ૧૦.૦૦  અને બપોરે ૩.૦૦ થી સાંજે ૭.૦૦

તારીખ > તા – ૨૫-૦૬-૨૦૧૦ થી તા- ૦૩-૦૭ -૨૦૧૦ સુધી


” સર્વે ભવન્તુ સુખિનઃ ” સર્વ સુખી થાવ , સમૃદ્ધ થાય , લક્ષ્મીવાન થાય . આ ભાવથી પ્રેરાઈને પ.પૂ. બ્રહ્મઋષિ આચાર્ય ઋષિવર શ્રી કિરીટભાઈજી ધ્વારા અમદવાદમાં  ” શ્રી સૂક્તમ ” કથા નું આયોજન શ્રી લક્ષ્મી ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે.

આજે સાંજે શ્રી સૂક્તમ કથા સાંભળવાનો મોકો મળ્યો . ત્યાંનું  વાતાવરણ ભક્તિમય હોવાથી આટલી બધી ગરમી પણ જાણે દુર થઇ ગઈ.  કથા સ્થળ પર જમવાની , પીવાના પાણીની, માહિતી કેન્દ્ , સુંદર ડોમ , ભક્તિમય વાતાવરણ અને સૌ પ્રથમ વાર સૂક્તમ કથા ના પાઠ સાંભળવાની મજા આવી ગયી. કથાની અંદર બેકગ્રાઉન્ડમાં મંત્ર -સ્ત્રોત ગાને  વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.અમદાવાદમાં રહેતા તમામ મિત્રોએ મુલાકાત લેવી જોઈએ.

કિરીટભાઈજી એ કથા વચ્ચે કહ્યું કે શ્રી સુક્ત એ અર્થ તંત્રનો વિશ્વકોષ છે. વેદોકત વિધિ મુજબ શ્રી યંત્ર સિદ્ધ કરવાનું પણ આયોજન છે. લક્ષ્મી માં નું પૂજા અને તેને સ્થાયી કરવા માટે પણ સમજાવવામાં આવશે.

આપણે આ કથા અને યજ્ઞનો લાભ અચૂક લેવો જોઈએ.

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s