ચોર્યાસી વૈષ્ણવની નામાવલી

Standard
 1. દામોદર હરસાની
 2. કૃષ્ણદાસ મેઘન
 3. દામોદરદાસ સંભરવાલે ( ) દામોદરદાસ સંભરવાલની નોકરાણી
 4. પદ્મનાભદાસ (૧) બેટી તુલસાં (૨) વહુ પાર્વતી ( ૩ ) બેટારઘુનાથ
 5. રજોબાઈ ક્ષત્રાણી
 6. શેઠ પુરષોત્તમદાસ (૧) બેટી રુકમણી (૨) બેટા ગોપાલદાસ
 7. રામદાસ સારસ્વત
 8. ગદાધરદાસ કપિલ
 9. વેણીદાસ અને માધવદાસ
 10. હરિવંશ પાઠક
 11. ગોવિંદદાસ ભલ્લા
 12. અમ્મા ક્ષત્રાણી
 13. ક્ષત્રી ગજજન ધાવન
 14. નારાયણ દાસ બ્રહ્મચારી
 15. એક ક્ષત્રાણી મહાવનમાં રહેતી
 16. ક્ષત્રીજીયાદાસ સૂરી
 17. દેવા કપૂર ક્ષત્રિય
 18. દિનકરરાય શેઠ
 19. મુકુંદદાસ
 20. પ્રભુદાસજલોટા ક્ષત્રિય
 21. પ્રભુદાસ ભાટ
 22. પુરષોત્તમદાસ સ્ત્રી- પુરુષ
 23. ત્રિપુરદાસ કાયસ્થ
 24. પુરણમલ ક્ષત્રિય
 25. જાદવેન્દ્રદાસ કુંભાર
 26. ગુંસાઈદાસ સાસ્વત
 27. માધવભટ્ટ કાશ્મીરી
 28. ગોપાલદાસ બાંસવાડાવાળા
 29. પજ્ઞા રાવળ સાંચોરા
 30. પુરષોત્તમ જોષી સાંચોરા
 31. જગન્નાથ જોષી ખેરાલુના (૧) જગન્નાથ જોશીની માતા (૨) નરહરી જોષી
 32. રાણા વ્યાસ સાંચોરા
 33. રામદાસ સાંચોરા
 34. ગોવિંદ દુબે સાંચોરા
 35. રાજા દુબે, માધો દુબે
 36. ઉત્તમ શ્લોકદાસ સાંચોરા
 37. ઈશ્વર દુબે સાંચોરા
 38. વાસુદેવદાસ છકડા
 39. બાબાવેણુ સારસ્વત બ્રામણ, કૃષ્ણદાસ ઘઘરી ક્ષત્રિય, યાદવેન્દ્રદાસ ખવાસ
 40. જગતાનંદ સારસ્વત બ્રામણ , થાનેશ્વરના
 41. આનંદદાસ વિશ્વમ્ભરદાસ
 42. અડેલની એક બ્રામ્હણી
 43. પ્રયાગની એક ક્ષત્રાણી
 44. ગીરજા ( સાસુ ) અને સમરાઇ ( વહુ )
 45. કૃષ્ણદાસી ખવાસણી
 46. બુલામિશ્ર સારસ્વત
 47. રામદાસ મેવાડા ( મીરાંબાઈના પુરોહિત )
 48. રામદાસ ચૌહાણ
 49. રામાનંદ પંડિત
 50. વિષ્ણુદાસ છીપા
 51. જીવણદાસ ક્ષત્રિય
 52. ભગવાનદાસ સારસ્વત
 53. ભગવાનદાસ સાંચોરા ભીતરીયા
 54. અચ્યુતદાસ સનોઢિયા
 55. અચ્યુતદાસ ગૌડ બ્રામ્હણ
 56. અચ્યુતદાસ સારસ્વત બ્રામ્હણ
 57. નારણભાઈ કાયસ્થ અંબાલાના
 58. નારણદાસ ભાટ
 59. નારણદાસ લોહાણા, ઠ્ઠ્ઠાના
 60. સિંહનંદની એક ક્ષત્રાણી
 61. દામોદરદાસની માતા વીરબાઇ
 62. સિંહનંદના બે સ્ત્રી – પુરુષ ક્ષત્રિય
 63. અડેલના એક સુથાર કારીગર
 64. એક ક્ષત્રિય જેને અન્યમાર્ગી સાથે સ્નેહ હતો
 65. લઘુ (નાના ) પુરષોત્તમદાસ ક્ષત્રિય
 66. કવિરાજ ભાટ મથુરના
 67. ગોપાલદાસ પંજાબના ઈંડોટા ક્ષત્રિય
 68. જનાર્દનદાસ ચોપડા ક્ષત્રિય
 69. ગડુ સ્વામિ સનોઢિયા
 70. કનૈયાલાલ ક્ષત્રિય આગરાના
 71. નરહરદાસ ગોડિયા બ્રાહ્મણ
 72. નરહરદાસ સંન્યાસી
 73. સદુપાંડે, ભવાની, નરો
 74. ગોપાલદાસ જટાધારી
 75. કૃષ્ણદાસ સ્ત્રી- પુરુષ
 76. સંતદાસ ચોપડા ક્ષત્રિય
 77. સુંદરદાસ – માધવદાસ
 78. માવજી પટેલ અને ( પત્ની ) વિરજો
 79. નરોડાના ગોપાલદાસ ક્ષત્રિય
 80. બાદરાયણદાસ બ્રાહ્મણ
 81. સૂરદાસ સારસ્વત બ્રાહ્મણ
 82. પરમાનંદદાસ કનોજીયા બ્રાહ્મણ
 83. કુંભનદાસ ગોરવા ક્ષત્રિય
 84. કૃષ્ણદાસ અધિકારી કણબી

|| ઇતિ શ્રી ચોર્યાસી વૈષ્ણવ નામાવલી સમાપ્ત ||

સ્તોત્ર } વૈષ્ણવ નિત્ય સત્સંગ

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s