પાટીદાર યુવા સંગઠન આયોજિત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

લોક ડાયરો તથા સંકલ્પ સમારોહ

શ્રી ઉમિયા માતાની અસીમ કૃપાથી સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે પાટીદાર યુવા સંગઠન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન , લોક ડાયરો તથા સંકલ્પ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે .આ સમારોહમાં તમામગુજરાતના પાટીદારોને આમંત્રણ છે.

તા- ૬-૬-૨૦૧૦, રવિવાર સાંજે ૮.૦૦ કલાકે

સ્થળ – સ્વામિનારાયણ મંદિર, મહાવીરનગર રોડ, હીરાવાડી,અમદાવાદ.

લોક ડાયરાના કલાકાર – પ્રફુલ્લભાઈ હિંગુ અને અન્ય કલાકારો

સંકલ્પ -પર્યાવરણ      બેટી બચાવો              શિક્ષણ

પાટીદાર યુવા સંગઠન તરફથી

  • ઉચ્ચ ડીગ્રી મેળવનાર ગરીબ વિદ્યાર્થીઓને સહાય
  • રક્ત દાન સેવા
  • વિધવા બહેનોને રોજી મેળવવાની સહાય
  • રાહતના દરે જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ

કાર્યક્રમની રૂપરેખા

તા-૬-૬-૨૦૧૦,રવિવાર

  • ૧૨.૩૯ કલાકે બપોરે પાટીદાર યુવા સંગઠન ઓફીસ ઉદઘાટન
  • ૮-૦૦  કલાકે રાત્રે કાર્યક્રમની શરૂઆત
  • ૮-૪૫ કલાકે રાત્રે દીપ પ્રાગટ્ય કાર્યક્રમ
  • ૯-૦૦ કલાકે રાત્રે સન્માન વિધિ
  • ૯-૧૫કલાકે રાત્રે શહીદવીર મેજર ઋષિકેશ રામાણી પ્રથમ શ્રદ્ધાંજલિ
  • ૧૦-૦૦ કલાકે રાત્રે લોક ડાયરો
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s