ચાણક્ય નીતિ

Standard

ચોથો અધ્યાય

૧૧-રાજા એક જ વખત આદેશ આપે છે અને પંડિતો એક જ વખત મંત્રોચ્ચાર કરે છે. તે જ રીતે કન્યાનું કન્યાદાન પણ એક જ વખત થાય છે.

૧૨-તપ એકાંતમાં કરવું જોઈએ . અભ્યાસ કરવામાં બે, ગીત ગાવવામાં ત્રણ, બહાર જવા ચાર, ખેતી કરવામાં પાંચ વ્યક્તિની જરૂર હોય છે ,જયારે યુદ્ધમાં અનેક વ્યક્તિ ની જરૂર હોય છે.

૧૩-જે પવિત્ર અને કુશળ છે, પતિવ્રતા છે, જેને પોતાના પતિ પ્રત્યે પ્રેમ છે, જે હંમેશા સાચું બોલે છે તે જ ઉત્તમ પત્ની છે.

૧૪-જ્યાં સંતાન નથી તે ઘર સૂનું છે, જેને ભાઈ નથી તે દિશાશૂન્ય છે.મૂર્ખ વ્યક્તિ હ્રદય શૂન્ય છે, જયારે દરિદ્ર વ્યક્તિનું તો બધુંજ શૂન્ય છે.

૧૫-વ્યવહારિક જ્ઞાન વિના શાસ્ત્રજ્ઞાન, પચતું ન હોય તેને ભોજન, નિર્ધન વ્યક્તિ માટે મેળાવડો અને વૃદ્ધ પુરુષ માટે યુવાન સ્ત્રી વિષ સમાન છે.

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારાં બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

6 responses »

 1. ૧૧. અતિ ઉત્તમ
  ૧૨. અતિ ઉત્તમ પણ ઉદ્દેશ સારો ના હોય તો??
  ૧૩. અતિ ઉત્તમ, પણ દુર્યોધન, કંસ, રાવણ, બાલી, અને અન્યોની પત્નીઓ પણ તો પતિવ્રતો હતી જ ને. એટલે જે પત્ની પરમપિતા પરમેશ્વર ને જાણૅ છે એ જ ઉત્તમ સ્ત્રી છે નહિ તો સર્વ કોઈ અધમતાની શ્રેણીમાં આવે ચે.

  ૧૪. મારા જે ઘરમાં પરમપિતા પરમેશ્વરનો આદર નથી એ મહેલોમાં પણ અતિ સુંદર મહેલ હોય તો પણ એ શુન્ય જ છે ને??

  ૧૫. પરમ પિતા પરમેશ્વ્રરનુ પ્રભુ યીશુ દ્વારા સુચવેલુ જ્ઞાન ન લીધુ હોય એ સર્વ કાંઈ વિશ બની જાય છે. એવુ મે અનુભવ્યુ છે હો !!

  ધન્યવાદ, સુંદર પ્રાયસ છે સર !!

  • અધ્યાય એટલે ચાણક્ય નીતિમાં ૧,૨ ,૩ એમ જુદા જુદા ૧ થી ૧૭ અધ્યાય માં નીતિ ની સમજ આપવામાં આવી છે.
   અધ્યાય એટલે એક પ્રકારના ભાગ કે પાર્ટ પાડવામાં આવ્યા છે.

 2. We want Feedback related with Self Development Like Chanakya Neeti, Vidur Neeti. We dont want Short form list, Who is first lady, Who find scintific item like.

 3. ચાણક્ય નીતિ ના સૂત્રો વિવેક ની થાળી માં પીરસાય છે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s