ચોથો અધ્યાય
૬ -આકાશમાં હજારો તારા હોવાં છતાં એક ચન્દ્રમાની ચાંદનીથી રાત રોશન થઇ જાય છે.તેમ સો મૂર્ખ પુત્રો કરતાં એક જ ગુણવાન પુત્ર સારો છે.
૭- મૂર્ખ પુત્ર લાંબુ જીવે તેના કરતાં મૃત્યુ પામે તે સારું, કેમકે તેના મૃત્યુ પર એક જ વખત દુઃખ થાય જયારે જીવતો હોય જીવનભર દુઃખી કરે છે.
૮- ખરાબ ગામમાં વાસ, કુળહીન ની સેવા, પૌષ્ટિક વગરનો આહાર, કર્કશ પત્ની, મૂર્ખ પુત્ર અને વિધવા પુત્રી આ છ અગ્નિ વગર વ્યક્તિને બાળી નાખે છે.
૯- જેમ દૂધ ન આપતી અને ગર્ભ ધારણ ન કરતી ગાય નકામી છે ,તેવી જ રીતે ભક્તિમાન અને વિદ્વાન ન હોય તે પુત્રના જન્મથી શું ફાયદો ?
૧૦- સારાં સંતાન, પતિવ્રતા પત્ની અને સત્સંગ આ સંસારના તાપમાં તપેલાં દુઃખી લોકોને આ ત્રણ બાબતો જ શાંતિ આપે છે.

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s