૬૯ –  આજે તે જે પ્રશ્ન કર્યો છે , એ શાસ્ત્રવેત્તાઓને માન્ય અને બહુ શ્રેષ્ઠ છે. આ પ્રશ્ન સૂત્ર જેવો ટૂંકો છે, પણ એમાં ગંભીર અર્થ સમાયેલો છે, અને મુમુક્ષુઓને એ સમજવા જેવો છે.

૭૦ – હે વિદ્વાન ! હુંજે કહું , તે બરાબર ધ્યાન દઈ સાંભળ એ સાંભળવાથી ખરેખર તું સંસાર બંધનમાંથી છુટીશ.

૭૧ – ૭૨ અનિત્ય વસ્તુઓ પર અત્યંત વૈરાગ્ય થવો, એ મોક્ષનું પ્રથમ કારણ કહેવાય છે. પછી શમ , દમ , તિતિક્ષા અને મોહવાળા બધાં કામોનો અત્યંત ત્યાગ થવો જોઈએ. તે પછી વેદાંતનું શ્રવણ , તેનું મનન અને લાંબા વખત સુધી હંમેશા નિરંતર આત્મતત્વનું ધ્યાન કરવું જોઈએ . એથી વિદ્વાન નિર્વિકલ્પ પરમાત્માને પામી મોક્ષનું સુખ મેળવે છે.

૭૩ – હવે આત્મા અને અનાત્મા જાણવા યોગ્ય વિવેક તને હું કહું છું ; એને બરાબર સાંભળી ચિત્તમાં તું સ્થિર કર.


Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s