માણડૂકય ઉપનિષદ માં શ્રીમત્ શંકરાચાર્ય જ્ઞાન આપ્યુ છે તે અહી રજૂ કરું છું.

વૈતથ્ય પ્રકરણ

{ જાગ્રત –સ્વપ્ન પદાર્થોનું વૈતથ્ય સમાન છે }

૫- ઉભય સ્થાનોમાં અનિત્યત્વ અને મિથ્યાત્વ પ્રસિદ્ધ હેતુ ને લીધે પદાર્થોના અસંદિગ્ધ સમાનણા ને કારણે, સ્વપ્ન અને જાગ્રિત સ્થાનો વિચરણ બુદ્ધિવાળા પુરુષો એક જ કહે છે.

{ અસત એટલે શું ?}

૬- જે આદિ માં અંતમાં વિદ્યમાન ન હોય તે વર્તમાનમાં પણ તેવું જ હોય.

{ સ્વપ્ન- જાગ્રતનાં પદાર્થો ઉલટા સુલટા થાય છે }

૭- તે જાગ્રતાવસ્થાના પદાર્થોની સપ્રયોજનતા સ્વપ્નમાં વિપરીત થઈ જાય છે .તેથી ઉત્પતિ વિનાશશીલતાથી યુકત હોવાને કારણે, તે મિથ્યા જ લેખાયા છે.

{ જે વ્યભિચારી હોય તે અસત્ય છે }

૮- જે તે સ્થાનમાં રહેનારાઓની વિશિષ્ટ પ્રકારની વિલક્ષણતાઓ તો હોય છે જ, જેવી રીતે સ્વર્ગમાં રહેનારાઓની તેવી રીતે, જેમ આ લોકમાં કોઈ સારો જાણકાર મનુષ્ય સ્થાને જઈને જોવે છે , તેવી રીતે આ એને ત્યાં જઈને જુએ છે.

{ સાચા ખોટા નાં બન્ને વિભાગો ખોટા છે }

૯- સ્વપ્નમાં પણ અંતમૂર્ખ ચિત્ત વડે કરવામાં આવેલી પદાર્થોની કલ્પના મિથ્યા જ છે.

૧૦- જાગ્રત અવસ્થામાં પણ અંત્મુર્ખ ચિત્ત વડે ક્લ્પાવેલ પદાર્થો અસત્ય જ છે.

Advertisements

One thought on “માણડૂકય ઉપનિષદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s