૬૬ – શત્રુઓના નાશ કર્યા વિના અને આખી પૃથ્વીની લક્ષ્મી મેળવ્યા વિના ‘ હું રાજા છું ‘ એમ કહેવાથી કોઈ રાજા થવાને યોગ્ય થતો નથી.

૬૭- જેમ પૃથ્વીમાં દાટેલું ધન મેળવવું હોય, તો પહેલાં કોઈ જાણકાર વિશ્વાસુ માણસ તરફથી માહીતી મેળવવી પડે, ને પછી જમીન ખોદી, કાંકરા – પથરા ખસેડી ધનને બહાર કાઢવા સુધીની મહેનત કરવી પડે, માત્ર ઉપર ઉપર વાતો કરવાથી એ ધન બહાર નીકળતું નથી ; એ જ રીતે નિર્મળ આત્મતત્વ પણ માયાના કાર્યથી ઢંકાયેલું હોઈ બ્રહ્મજ્ઞાની ગુરુના ઉપદેશથી, તેના મનન થી તથા નિદિધ્યાસન વગેરેથી સમજી શકાય છે, દુષ્ટ યુક્તિઓથી નહિ.

૬૮- માટે રોગની જેમ સંસારબંધનમાંથી છૂટવા સારૂ વિદ્વાનોએ પોતાની બધી શક્તિથી જાતે જ પ્રયત્ન કરવો જોઈએ .

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s