एकं शास्त्रं देवकीपुत्रगीतमेको देवो देवकीपुत्र एव ।

को मन्त्रस्तस्य नामानि यानि कर्मोप्येकं तस्य देवस्य सेवा

ગીતા એક જ શાસ્ત્ર છે, કૃષ્ણ એક  જ દેવ છે,

મંત્ર તેમનું નામ ને કર્મ તેમની સેવા .

ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Advertisements

One thought on “ગીતાના સારમાંથી

  1. માણસોને આત્મા પરમાત્મા આપે છે, ક્રુષ્ણ નહિ, એટ્લે મરણ પછી મનુષ્યએ મોક્ષ મેળવવો હોય તો પરમાત્મામાં લીન થઈ જવુ એ જ મોક્ષ છે, જ્યારે ક્રુષ્ણલોક માં જવાથી મોક્ષ નહિ મળે, ગોપ-ગોપીઓ જરુર મળે, રાસ-લીલાઓ કરવા મળે, ક્રુષ્ણનો મેળાપ પણ થઈ જાય પણ સંપુર્ણ મોક્ષ તો કોઈને ન જ મળે, કેમ કે જેટલુ પુણ્ય કે ભક્તિ કરી હોય એનુ ફળ પતી ગયુ તો ફરી પાછા નવી યોનીમાં જનમ લેવો જ પડે છે, એટલે મારા મતે ક્રુષ્ણ એ દેવ હોઈ શકે, પરમાત્મા તો નહિ જ, કેમ કે જ્યારે વિષ્ણુજી શેષનાગની શૈયા પર સુઈ રહ્યા હતા અને લક્ષ્મી એમના પગ ચાંપી રહ્યા હતા, ત્યારે લક્ષ્મીને શંકા થઈ આવેલી કે વિષ્ણુજી જગતના પાલનહાર થઈને આરામથી સુતા છે, આ શંકા વિષ્ણુએ મનમાં જાણી લીધી અને તેઓ બોલી ઉઠ્યા કે હે લક્ષ્મીજી મુરખ નારીના જેમ ના વિચારો, હુ સુતો નથી પણ પરમપિતા પરમેશ્વર, જે આ જગતનો પ્રકાશ છે, જેને કોઈ જોઈ શકે નહિ, અડી શકે નહિ, બાળી શકે નહિ, પલાળી શકે નહિ, સુંધી શકે નહિ એ જગતના પિતાનુ હુ ધ્યાન કરતો હતો અને એમનાથી જ હુ સર્વ બળ પ્રાપ્ત કરુ છુ, મારુ તો કોઈ બળ જ નથી, આખુ જગત એમનાથી જ જીવંત છે, એમની આજ્ઞા પ્રમાણે જ સર્વકાઈ શક્ય છે, એમની આજ્ઞા વગર એક પાંદડુયે હલી ના શકે, સુરજ, ચંડ્રમા, તારલાઓ નક્ષત્રો પણ એમની આજ્ઞા માને છે, શંકર પણ એમનુ જ દ્યાન કરે છે. ત્યારે લક્ષ્મીએ કહ્યુ કે શુ તમારાથી પણ સામર્થી હોય એવી શક્તિ નુ વર્ણન કરો અને મને એમના દર્શન કરાવો. (આ વાત મેં જ્યારે ગીતા ના મહાત્મ અથવા સંપાદનીય પ્રસ્તાવના કે એવુ કોઈક ચેપ્ટરમાં વાંચેલુ ત્યારે મને પરમપિતા પરમેશ્વર ને જાણવાની ઈચ્છા જાગી હતી અને એમને શોધતા શોધતા વિવેકચુડામણી, બ્રહ્મસુત્ર, યોગ્સુત્ર, ઉપનિશદો અને છેવટે બાઈબલ વાંચી નાંખેલા ત્યાર પછી મારો વિષ્વાસ બાઈબલ અને પ્રભુ યીશુ પર ગાઢ થઈ ને સ્થાઈ થઈ ગયેલો તે આજ સુધી કાયમ છે…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s