૬૧ – આત્મતત્વ ન સમજાયું, તો શાસ્ત્રનું ભણતર નિષ્ફળ છે, તેમ જ આત્મતત્વ સમજાઈ  ગયુ, તો પણ શાસ્ત્રનું ભણતર નિષ્ફળ છે.

૬૨ –શબ્દજાળ એ તો ચિત્તને ભટકવાનારુ મોટું જંગલ છે, માટે (શબ્દજાળમાં ફસાવાને બદલે કોઈ) તત્વજ્ઞાની પ્રત્યનપૂર્વક આત્માનું તત્વ સમજવું જોઈએ.

૬૩ – અજ્ઞાનરૂપી સાપ જેને કરડ્યો છે, તેને બ્રહ્મજ્ઞાનરૂપી ઔષધ વિના વેદો, શાસ્ત્રો, મંત્રો કે બીજાં ઔષધોથી શું થવાનું છે ?

૬૪ – જેમ દવા પીધા વિના માત્ર દવાના નામથી જ રોગ જતો નથી, તેમ પોતાના જાતઅનુભવ વિના માત્ર વેદના શબ્દોથી મુક્તિ થતી નથી.

૬૫- ‘ આ દેખાતું જગત છે જ નહિ ‘ એવું સમજ્યા વિના અને આત્મતત્વ જાણ્યા વિના માત્ર બોલવારૂપ ફળવાળા બહારના શબ્દોથી મનુષ્યોની મુક્તિ ક્યાંથી થાય?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s