ગુજરાતી સાહિત્યની યાદગાર કૃતિઓ


કૃતિ

કૃતિકાર

નળાખ્યાન

પ્રેમાનંદ

સમયરંગ

ઉમાશંકર જોષી

નીરખ નિરંજન

નિરંજન ત્રિવેદી

સોક્રેટીસ

દર્શક

હયાતી

હરીન્દ્ર દવે

ભદ્રંભદ્ર

રમણભાઈ નીલકંઠ

વિદુરનીતિ


વિદુરનીતિ મુજબ આ પાંચ માણસો નો ત્યાગ કરવો જ જોઈએ.

પ્રથમ- ઉપદેશ ના આપનારાં ગુરુનો ત્યાગ

બીજા – ભણાવે નહિ એવા શિક્ષકનો ત્યાગ

ત્રીજા – જે પ્રજાની રક્ષા ન કરે એવા રાજાનો ત્યાગ

ચોથો- કાયમ ગામમાં રહેવા ઇચ્છતા ગોવાળનો ત્યાગ

પાંચમો – ગામનો વાણંદ જે કાયમ ગામ બહાર રહેતો હોય તેનો ત્યાગ