શ્રીમત્ શંકરાચાર્ય વિરચિત વિવેક ચૂડામણિ

સામાન્ય

૪૭- વેદાંતના અર્થનો વિચાર કરવાથી ઉત્તમ જ્ઞાન થાય છે, અને પછી તેનાથી સંસારના દુઃખનો અત્યંત નાશ થાય છે.

૪૮- શ્રદ્ધા , ભક્તિ, ધ્યાન અને યોગ આ ચાર મુમુક્ષુ માણસની મુક્તિનાં ઉપાય છે, એમ વેદની વાણી કહે છે. જે માણસ આ ઉપાયોને વળગી રહે છે. તેનો અજ્ઞાનથી ઉપજેલા દેહબંધનથી છુટકારો થાય છે.

૪૯- તું પરમાત્મા છે, છતાં અજ્ઞાનને કારણે જ તારે અનાત્મારૂપ દેહના બંધનમાં બંધાવું પડ્યું છે અને એથીજ તને સંસાર વળગ્યો છે. આત્મા અને અનાત્મા નાં વિવેકથી ઉપજેલો જ્ઞાનરૂપી અગ્નિ અજ્ઞાનના કાર્ય સંસારને મૂળમાંથી બાળી નાખશે.

૫૦- શિષ્ય : ‘પ્રભુ ! કૃપા કરી આપ સાંભળો. હું પ્રશ્ન કરું છું . એનો જવાબ આપના મુખથી સાંભળીને હું કુતાર્થ થઈશ.

Advertisements

About રૂપેન પટેલ

હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું . મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/ ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s