ચોથો અધ્યાય

૧૬- દયા અને મમતા વિનાના ધર્મ, વિદ્યાહીન ગુરુ, સદાય ક્રોધ કરનાર પત્ની અને પ્રેમ વિનાના સગાવ્હાલા આ ચારનો જલ્દીમાં જલ્દી ત્યાગ કરવામાં જ ભલાઈ છે.

૧૭-રખડપટ્ટી કરવાથી મનુષ્ય અને બંધાઈ જવાથી ઘોડો વહેલો વૃદ્ધ થઇ જાય છે. સંભોગ ન કરવાથી સ્ત્રી વહેલી વૃદ્ધ થાય છે જ્યારે વસ્ત્રોને તડકામાં સૂકવવાથી જલ્દી ફાટી જાય છે.

૧૮-સમય અને સંજોગ કેવાં છે ? મિત્રો કેવાં છે ? સ્થળ કેવું છે ? આવક જાવક કેટલી છે ? હું પોતે કોણ ? મારું સામર્થ્ય કેટલું છે ? સમજદાર વ્યક્તિઓએ આ છ બાબતોનું મનન કરવું જોઈએ.

૧૯-જન્મ દેનાર પિતા, યજ્ઞોપવીત કરાવનાર ગુરુ, વિદ્યાદાન કરનાર શિક્ષક, અન્નદાતા અને ભયથી મુક્ત રાખનાર આ પાંચે વ્યક્તિ પિતા સમાન ગણાય છે.

૨૦-રાજાની પત્ની, ગુરુની પત્ની, મિત્રની પત્ની, પત્નીની માતા અને પોતાની માતા આ પાંચે સ્ત્રીઓ માતા છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s