શ્રી રામ રામ રઘુનંદન રામ રામ ,

શ્રી રામ રામ ભરતાગ્રજ રામ રામ ;

શ્રી રામ રામ રણકર્કશ રામ રામ ,

શ્રી રામ રામ શરણમમ રામ રામ   ૧

શ્રી રામ રામ ભવતારણ રામ રામ ,

શ્રી રામ રામ અધહારણ રામ રામ ;

શ્રી રામ રામ જનરંજન રામ રામ ,

શ્રી રામ રામ ભવભંજન રામ રામ  ૨

શ્રી રામ રામ રવિવંશજ રામ રામ ,

શ્રી રામ રામ ભવભેષજ રામ રામ ;

શ્રી રામ રામ અવધેશ્વર રામ રામ ,

શ્રી રામ રામ પરમેશ્વર રામ રામ  ૩

શ્રી રામ રામ શિવનંદન રામ રામ ,

શ્રી રામ રામ રિપુકંદન રામ રામ ;

શ્રી રામ રામ દનુજાન્તક રામ રામ ,

શ્રી રામ રામ નરકાન્તક રામ રામ  ૪

શ્રી રામ રામ ધરણીધર રામ રામ,

શ્રી રામ રામ  કરુણાકર રામ રામ ;

શ્રી રામ રામ મનુજાકૃતિ રામ રામ ,

શ્રી રામ રામ કમલા પતિ રામ રામ   ૫

શ્રી રામ રામ નરનાયક રામ રામ,

શ્રી રામ રામ વરદાયક રામ રામ ;

શ્રી રામ રામ ગરુડધ્વજ રામ રામ ,

શ્રી રામ રામ મનરે ભજ રામ રામ   ૬

શ્રી રામ રામ જપતાં સહુ કષ્ટ જાય ;

શ્રી રામ રામ જપતાં શુભ સર્વ થાય ;

શ્રી રામ રામ રસના રટજો સદાય ,

શ્રી રામ રામમય વિશ્વ બધું જણાય   ૭

શ્રી રામ રામ રસનારટતો  સદાય ,

શ્રી રામરૂપ હ્રદયે વસજો સદાય ;

શ્રી રામપાદ મુજ મુસ્તક તો બિરાજો ,

શ્રી રામચંદ્ર અવસાન સહાય થાજો  ૮

જે રામ રામ થઈરાવણને વિદાર્યો  ,

જે રામ કૃષ્ણ થઇ કંસ કુપાત્ર માર્યો ;

જે રામ રામ રણછોડ થઈ બિરાજે ,

તે રામ નામ બલથી નિજદાલ ગાજે  ૯

આ રામનામની માળા સદા સોહાય જો ગળે ;

રામ નામ પ્રભાવેથી ઘામ રામતણું મળે .

રામ નામ મણીદીપ ધરૂ , જીહ દેહરી દ્વાર ;

તુલસી ભીતર બાહેરહુ, જૌ ચાહસિ ઉજિયાર .

॥ સિયાવર રામચંદ્ર કી જય ॥


॥ સંતરામ મહારાજની જય ॥


ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

શ્રી રામ રામ રામ રામ
Advertisements

2 thoughts on “શ્રી રામનામ માળા

  1. શ્રીમાન, નમસ્તે.
    સ્વામીનારાયણ તરફથી મંત્રલેખનનો પ્રોગ્રામ છે તેમાં સ્વામીનારાયણ લખો તેની નોંધ થાય, ગણત્રી પણ થાય એવો કોઈ પ્રોગ્રામ ૐ નમઃ શિવાય માટે મારે જોઈએ છે.
    કાંતિલાલ પરમાર
    હીચીન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s