વીસમી સદીની યાદગાર ઘટના


ઇ.સ. ૧૯૧૮

  1. પ્રથમ વિશ્વયુદ્ધ નો અંત આવી ગયો.
  2. ફલુનાં રોગથી આખા વિશ્વમાં કેટલાંય લોકોનાં મૃત્યુ થયા.
  3. અમેરિકા અને રશિયાના સંબંધો તૂટી ગયા.
  4. રશિયાની નવી રાજધાની  મોસ્કોમાં સામ્યવાદી સરકાર રચાઈ.

વિદુરનીતિ


વિદુરનીતિ મુજબ આ આંઠ સદગુણોથી માણસની જીંદગી શોભે છે.

બુદ્ધિ

કુલીનતા

ઇન્દ્રિયનિગ્રહ

શાસ્ત્રજ્ઞાન

પરાક્રમ

મિતભાષણ

યથાશક્તિ દાન

કૃતજ્ઞતા