માણડૂકય ઉપનિષદ માં શ્રીમત્ શંકરાચાર્ય જ્ઞાન આપ્યુ છે તે અહી રજૂ કરું છું.

વૈતથ્ય પ્રકરણ

{ સ્વપ્નના પદાર્થો ખોટા હોવાનું કારણ }

૧ –  સ્વપ્નાવસ્થામાં સમગ્ર પદાર્થો ( શરીરની ) અંદર હોય છે , અને ત્યાંની જગ્યાની સંકડામણને કારણે બુદ્ધિમાનો સ્વપ્નાવસ્થામાં ( પ્રતીત થતાં ) બધાંજ પદાર્થો ખોટાં હોવાનું સિદ્ધ કરે છે.

{ સ્વપ્નાવસ્થામાં પરદેશ જવાપણું નથી હોતું }

૨ – સ્વપ્ન સમયે ટૂકો હોવાથી તેમાં વ્યક્તિ એ દેશમાં પહોંચીને પાછા આવવા પુરતો દીર્ઘકાળ હોતો નથી તેથી, સમય ટુંકો હોવાને કારણે સ્વપ્નદ્રષ્ટા વાસ્તવમાં કોઈ પરદેશમાં જતો નથી.

{ પદાર્થભાવમાં શ્રુતિનું પ્રમાણ }

૩ – સ્વપ્નમાં રથ ઈત્યાદિનો અભાવ યુક્તિ પુરઃસર કહેવામાં આવેલો છે . તેથી એ ( યુક્તિ ) વડે પુરવાર થતું વૈતથ્ય સ્વપ્નમાં જ સ્પષ્ટ થતું બતાવે છે.

{ જે દ્ર્શ્ય , તે અસત્ય }

૪ – એ જ કારણથી જાગ્રીતમાં પણ પદાર્થોનું મિથ્યાત્વ છે ( કેમ કે ) જેવી જાગ્રીતમાં પરીસ્થિતિ છે, તેવી જ સ્વપ્નાવસ્થામાં છે અને ( જાગ્રિત કરતાં સ્વપ્નાવસ્થામાં ) સ્વપ્નનાં પદાર્થો શરીરની અંદર હોય છે એ તેની ભિન્નતા જગ્યાની સંકડામણ પૂરતી જ છે.Advertisements

2 thoughts on “માણડૂકય ઉપનિષદ

  1. Rupenbhai, aa post 1 April na mukva jevi hati..=))
    Pustak ma hoy etlu badhu j gnan na kahevay, tema vignan pan umervu pade to samaz pade.
    Swapna (dream) upar ghanu sansodhan thayu che, thodu vanchso etle vadhu khabar padshe.Baki, divo karya vagar andhara ma besi raheta koi roktu nathi apan ne.

    1. નરેન્દ્રભાઈ આ પુસ્તક માં છે તે મુક્યું છે અને હું આ પુસ્તકનો લેખક નથી ,હું માત્ર સંયોજક છું.
      આપનું જ્ઞાન વધુ હશે પણ આ માણડૂકય ઉપનિષદ માં વૈતથ્ય પ્રકરણમાં શ્રીમત્ શંકરાચાર્ય જ્ઞાન આપ્યુ છે તે અહી મુક્યું છે તે બધાએ માનવું જરૂરી નથી .આપણે સૌ માનવા કે ન માનવા માટે સ્વતંત્ર છીએ.આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s