માણડૂકય ઉપનિષદ માં શ્રીમત્ શંકરાચાર્ય જ્ઞાન આપ્યુ છે તે અહી રજૂ કરું છું.

આગમ પ્રકરણ

{ પ્રણવનું પરાપર બ્રહ્મતત્વ }

૨૬- પ્રણવ જ અપરબ્રહ્મ છે , ને પ્રણવ જ પરબ્રહ્મ પણ કહેવાયો છે , એવો પ્રણવ બ્રહ્મ અપૂર્વ, અંનતર, અનપર તથા અવ્યય છે.

{ અભેદનું દષ્ટાંત }

૨૭ – પ્રણવ જ સર્વનો આદિ, મધ્ય ને અંત છે. એવી રીતે પ્રણવને જાણીને તેને કેવળરૂપે  સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરે છે.

{ પ્રણવ જ અંતર્યામી ઈશ્વર છે }

૨૮ – પ્રણવને જ ભૂતમાત્રાના હ્રદયમાં સારી રીતે વિરાજી રહેલાં ઈશ્વર જાણવો .સર્વવ્યાપી ઓમકારને જાણીને બુદ્ધિમાન પુરુષને શોક કરવાપણું રહેતું નથી.

{ ઓમકારનો જ્ઞાતા જ યથાર્થ મુનિ કહેવાય }

૨૯- માત્રાવર્જિત પાર વગરની માત્રાવાળો દ્વૈતનો બાધક મંગલમય ઓમકાર જેને જાણ્યો , એ જ મુનિ છે, તેનાથી બીજો કોઈ નહિ.


Advertisements

One thought on “માણડૂકય ઉપનિષદ

  1. આવ્હુ બધુ ઘણુ ઘણુ લખોને ભાઈ, અએ એવુ જ કરવાથી આપણા દેશની આંખો ખુલશે અને લોકો પાપ થી બચશે. હજુ ઘણા ઉપનિશદો અને ખાસ કરીને ઈશોપનિશદ વિશે લખો, એ વધુ પ્રકાશ પાડે છે…ધન્યવાદ..ચાલુ રાખ્જો…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s