1. પરિશ્રમી અને ધૈર્યવાન વ્યક્તિ માટે આ જગતમાં કોઈ વસ્તુ અપ્રાપ્ય નથી.
  2. શરીરની તંદુરસ્તીની કાળજી તથા મનની શાંતિની જાણવણી રાખવી તે માનવીની પ્રથમ જવાબદારી છે.
  3. નૈતિકતા અને સદાચાર જ પ્રભુ સુધી પહોંચવાનો નજીકનો અને સાચો માર્ગ છે.
  4. સાહિત્ય વાંચન આપણને ઈશ્વરે મનુષ્યના અંતરમાં મૂકેલા સત્ય અને સૌન્દર્યનું દર્શન કરાવે છે.
  5. પૈસા સાથે પ્રસન્નતા અને પ્રતિષ્ઠા મળે તો જ સાચી કમાણી છે તેમ મનાય.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s