નોલેજ બેંક


  1. સૌથી વધુ કાજુનું ઉત્પાદન કેરલ રાજયમાં થાય છે.
  2. સૌથી વધુ કાજુનું વેચાણ ગોવામાં રાજયમાં થાય છે.
  3. સૌથી વધુ એલચીનું ઉત્પાદન કેરલ રાજયમાં થાય છે.
  4. ગુરુ નાનકદેવ ગુરુમુખી લિપિના શોધનાર હતાં.
  5. બ્રેડ પર થતી ફૂગ નું નામ  રાઇઝોપસ કહેવાય છે.

ગુજરાતી બ્લોગપીડિયા


એક નવું ગુજરાતી બ્લોગ એગ્રીગેટર .આપના બ્લોગને તેની સાથે જોડવાની લીંક http://rupen007.feedcluster.com/


ગુજરાતી બ્લોગ એગ્રીગેટર

સુવિચાર


  1. જુવાનીનો એક પણ કલાક એવો નથી કે જેમાં કાંઇ ભાવિ ન હોય. એવી એકપણ નથી કે જે એક વખત જાય તો તો ફરીથી ધારેલું કામ થઇ શકે. એક ઘા ભૂલવામાં આવ્યો તો પછી ઠંડા લોખંડ ઉપર ઘા કરવો પડે છે.
  2. દોડવું નકામું છે.સમયસર નીકળવું એ જ મુખ્ય બાબત છે.
  3. માણસો ધર્મ માટે લડશે,લખશે,મરશે પણ તેને માટે જીવશે નહિ.
  4. તમે પ્રયત્ન કરો તેટલુંજ બસ નથી પણ તમારે તેમાં સફળ પણ થવું જોઈએ.
  5. વખાણના ભૂખ્યા લોકો એ સાબિત કરે છે કે તેઓ યોગ્યતામાં કંગાળ છે.