વીસમી સદીની યાદગાર ઘટના


ઇ.સ. ૧૯૨૨

  1. ટોકિયોમાં ભૂકંપથી લાખો લોકો મૃત્યુ પામ્યા.
  2. તુર્કીને ગણતંત્ર રાષ્ટ્ર જાહેર થયું.
  3. ભારતમાં પ્લેગના રોગથી લાખો લોકો મૃત્યુ પામ્યા.
  4. ઈરાનમાં ભૂકંપથી હજારો લોકો મૃત્યુ પામ્યા .

ઓલિમ્પિક રમતોત્સવની જાણકારી


પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ

$ વર્ષ : ઈ .સ ૧૮૯૬ (  ૪ થી ૧૫ એપ્રિલ )
$ દેશ : એથેન્સ
$ રમતો : ૪૨
$ સામેલ દેશ : ૧૩
$ ખેલાડીઓ : ૩૧૧વીસમી સદીની યાદગાર ઘટના


ઇ.સ. ૧૯૨૨

  1. અમેરિકામાં વિશ્વનું પ્રથમ શોપિંગ મોલ કન્ટ્રી ક્લબ પ્લાઝા શરુ થયું .
  2. ચોકલેટ ના ઉત્પાદક જ્યોર્જ કેડબરીનું અવસાન થયું.
  3. વૈજ્ઞાનિકો એ સંશોધનમાં વિટામીન D સૂર્યના કિરણોમાંથી પ્રાપ્ત થાય તે શોધ્યું.
  4. B B  C સમાચાર ની શરુઆત થઇ.
  5. ન્યુ યોર્કથી ધ રીડર્સ ડાયજેસ્ટ સામાયિક ની શરુઆત થઇ

વિદુરનીતિ


વિદુરનીતિ મુજબ

મંગળ કાર્યો કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

સ્વભાવમાં પૌઢતા રાખો તો લક્ષ્મીની વૃદ્ધિ થાય છે.

વિવેક બુદ્ધિ રાખો તો લક્ષ્મીજી મૂળિયાં નાખે છે.

ઇન્દ્રિયોના સંયમથી લક્ષ્મી સ્થિર કાયમી બને છે.

સુભાષિત


विमुक्तश्व विमु च्य्ते

(બ્રહ્મથી અભિન્ન આત્માનું ધ્યાન કરી સર્વ વાસનાઓથી રહિત થયેલો જ્ઞાની શોકરહિત થઈને ) અને જીવતાં જ મુક્ત થઇ ( શરીર પડ્યા પછી ) વિદેહમુક્તિને પામે છે -પુનજન્મરહિત મોક્ષને મેળવે છે.