૧ – જાણવા છતાં જેમને સર્વ વેદાંતના  સિધ્ધાંતથી જાણી શકાય છે, એ પરમ આનંદસ્વરૂપ ગુરુ શ્રી ગોવિંદને હું પ્રણામ કરું છું.

૨ – પ્રાણીઓને પહેલાં તો મનુષ્ય જન્મ મુશ્કેલ છે ; તેમાં પુરુષ થવું અને પછી બ્રાહ્મણ થવું મુશ્કેલ છે ; બ્રાહ્મણ થયા પછી વેદધર્મ ને અનુસરવું અને પછી વિદ્વાન થવું ઘણું કઠીન છે. તે પછી આત્મા અને અનાત્માનું પૃથ્થ્કરણ, અપરોક્ષ અનુભવ, આત્મા પોતે બ્રહમરૂપ છે એ સમજ્યા પછીની સ્થિતિ અને મુક્તિ એ તો કરોડો જન્મોનાં પુણ્યો વિના મળતાં નથી.

૩ – ભગવાનની કૃપા જ જેમાં કારણ છે, એ મનુષ્યજન્મ, સંસારમાંથી મુક્ત થવાની ઈચ્છા અને મહાપુરુષોનો સમાગમ -ત્રણ દુર્લભ જ છે.

૪ – કેમ કરીને દુર્લભ મનુષ્યજન્મ મેળવીને અને તેમાં પણ વેદાંતના સિધ્ધાંતનુ જ્ઞાન  થઇ શકે એવું પુરુષત્વ પામીને પણ જે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય આત્માની મુક્તિ માટે પ્રયત્ન કરતો નથી, એ આત્મઘાતક જ છે ; અને એ સત્ -દેહ વગેરે વસ્તુઓ પર આસક્તિ ધરાવવાથી પોતે જ પોતાને હણે છે.

૫- દુર્લભ મનુષ્યદેહ અને તેમાં પણ પુરુષત્વ પામ્યાં છતાં જે માણસ તત્વજ્ઞાનરૂપી સ્વાર્થ સાધવામાં આળસ કરે છે, એનાથી મૂર્ખ બીજો કોણ શકે ?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s