વિશ્વને જાણો


  1. સૌથી મોટો દેશ ચીન ( વસ્તીમાં )
  2. સૌથી મોટો દેશ રશિયા ( વિસ્તારમાં )
  3. સૌથી વધુ ઠંડી જગ્યા વરખોયાન્સ્ક ,રશિયા
  4. સૌથી મોંઘું શહેર ટોકિયો ,જાપાન
  5. સૌથી ઉંચો પર્વત હિમાલય

વીસમી સદીની યાદગાર ઘટના


ઈ.સ ૧૯૧૨

  1. ટાઇટેનિક જહાજ એટલાન્ટિક સમુદ્રમાં ડૂબી ગયું.
  2. પેરિસમાં પ્રથમ આંખની કોર્નિયાનુ સફળ ઓપરેશન ડો. મેગીયર્ટ દ્વારા કરાયું.
  3. પેરાશૂટ વડે વિમાનમાંથી ઓલબરર્ટ બેરે કૂદકો માર્યો હતો.

સ્વામી વિવેકાનંદ


કાર્ય કરવું એ ઘણું સારું છે, પરંતુ તે વિચારોમાંથી આવે છે. માટે મસ્તિષ્કને ઉન્નત વિચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નિશ તમારી નજર સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.