માણડૂકય ઉપનિષદ માં શ્રીમત્ શંકરાચાર્ય જ્ઞાન આપ્યુ છે તે અહી રજૂ કરું છું.

આગમ પ્રકરણ

{ઈશ્વરેઈચ્છા કે કાળ }

૮- કેટલાંક સૃષ્ટી નાં સંબંધમાં એવો નિશ્ચય કરી બેઠા છે કે સૃષ્ટી ઈશ્વરની માત્ર ઈચ્છા જ છે, અને કાળને માનનારા જીવોની ઉત્પત્તિ કાળમાંથી થયેલી હોવાનું મનાય છે.

{આપ્તકામમાં કામનાનું આરોપણ }

૯ – બીજાઓ આ સૃષ્ટી ભોગના હેતુવાળી અને લીલા માટેની હોવાનું માને છે.  આ બે પક્ષોમાં રહેલાં દોષ એ તો દેવનો સ્વભાવ જ છે, અહિયાં એમ જણાવે છે કે ત્રણ વાદ છે ભોગ, લીલા, એ બેને નકારતો દેવનો સ્વભાવ .

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s