માણડૂકય ઉપનિષદ માં શ્રીમત્ શંકરાચાર્ય જ્ઞાન આપ્યુ છે તે અહી રજૂ કરું છું.

આગમ પ્રકરણ

{ત્રણેયમાં એકનું અનુસંધાન }

૫- સ્થાનોના સ્થૂળ -સુક્ષ્મ આનંદ સંજ્ઞાવાળું જ એક જ ભોજ્ય ત્રણ પ્રકારે બનેલું છે, અને જે વિશ્વ તૈજસ પ્રાજ્ઞ નામક ભોકતા, ‘તે હું જ છું ‘

{સૃષ્ટીરચનાની અટકળો }

૬- પ્રાણ સર્વને ઉપજાવે છે,અને ચેતના જેનો અંશ છે, તે (જીવો) નું (ચૈતન્ય) પુરુષ અલગ પ્રાકટ્ય કરે છે.

૭- સૃષ્ટી પરત્વે વિચાર કરનારાઓમાં કેટલાંક એવું મને છે કે ઈશ્વરનો મહિમા એજ આ જગતની ઉત્પતિ છે, અને બીજા કેટલાંક એમ માને છે કે આ સૃષ્ટી માત્ર સ્વપ્ન તથા ઇન્દ્રજાળના રુપેરૂપ છે.


Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s