ઈ.સ ૧૯૦૭

  1. મહાત્મા ગાંધી દ્વારા દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ શરુ થયો.
  2. બલ્ગેરિયાના વડાપ્રધાન ની હત્યા થઇ ગયી.
  3. મુંબઈમાં ઇલેક્ટ્રિક ટ્રામ ની શરૂઆત થઇ.
  4. જમૈકામાં ભૂકંપથી હજારો લોકોનાં મોત થયા.
  5. જંગલ બુકના લેખક રુડયાર્ડ કિપ્લીંગને નોબેલ પારિતોષિક અપાયો.

Leave a comment