માણડૂકય ઉપનિષદ માં શ્રીમત્ શંકરાચાર્ય જ્ઞાન આપ્યુ છે તે અહી રજૂ કરું છું.

આગમ પ્રકરણ

{ત્રણેયનું એકત્વ }

૧- બહારના જ્ઞાનથી યુકત એ આત્મા અંદરના જ્ઞાનવાળો તૈજસ અને બધાં જ્ઞાનો ધન હોય ત્યારે પ્રાજ્ઞ કહેવાતો, કેવળ એક જ હોઈને ત્રણ પ્રકારે બતાવ્યો છે.

{ત્રણ નાં સ્થાનો }

૨- જાગ્રત સમયે વિશ્વ ત્યારે તે જમણી આંખ ,સ્વપ્નકાળે તૈજસ મનની અંદર અને સુષુપ્ત સમયે પ્રાજ્ઞ હ્રદયાકાશમાં પ્રતીત થાય છે,આ રીતે એ શરીરમાં ત્રણ પ્રકારે ગોઠવાયેલો છે.


Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s