જન્મ * ૧૮ માર્ચ ૧૮૫૮ -મૃત્યુ *૨૯ સપ્ટેમ્બર ૧૯૧૩

તેમનો જન્મ પેરિસમાં થયો હતો. તેઓ તેમના માબાપના ત્રણ બાળકોમાંથી બીજા નંબરના સંતાન હતાં.તેમનું બચપણ ફ્રાન્સ માં વિતાવ્યું હતું.તેમણે ૧૪ વર્ષની ઉમરે તેમના માતા પિતાને તેઓ એન્જિનયર બનવાં માંગે છે તેવું લખીને જણાવ્યું હતું.તેઓ મ્યુનિક પોલીટેકનીકમાં ભણ્યા .તેમની કારકિર્દી ની શરૂઆત રેફીજરેટર એન્જિનિયર તરીકે થઇ.તેમણે સૌર ઉર્જા પર ચાલતાં અને હીટ થી ચાલતાં એન્જિન પર વર્ષો સુધી કામ કર્યું. ૧૮૯૩માં ડીઝલ એન્જીન નો વિચાર આવ્યો .૧૮૫૫ માં પ્રથમ પેરિસમાં પ્રયોગશાળા બનાવી હતી અને સંશોધનો શરુ કર્યા . ૧૦ ઓગસ્ટ ૧૮૯૩માં ડીઝલ ના ૧૦ ફૂટના આર્યન સીલીન્ડર અને ફ્લાય વ્હીલના બેઝવાળા મોડલને બનાવવામાં સફળ થયા.૧૮૬૯માં વરાળ વડે ચાલતાં એન્જીન પર સંશોધનો કર્યા પણ સફળતા મળી ૧૮૯૮માં અને વિશ્વ સ્તરે ખૂબ નામના કમાયા.


રુડોલ્ફ ડીઝલ ને વધુ જાણવા માટે વિકિપીડીયા માટે અહી ક્લિક કરો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s