જ્ન્મ * ૧૫ માર્ચ, ૧૮૬૬ – મૃત્યુ * ૧૪ માર્ચ, ૧૯૧૦
જહોન વાલેર નો જન્મ ઓંસકોંગ ખાતે એક ખેડૂતના ઘરે થયો હતો.તેઓ નોર્વેના પેટન્ટ ક્લાર્ક હતાં.પેપર ક્લીપ પેટન્ટ માટે ૧૨ નવેમ્બર ૧૮૯૯ માં અરજી કરી અને ૬ જૂન ૧૯૦૧ માં પેટન્ટ રજીસ્ટર થઇ.આ પહેલાં પણ અમેરિકામાં પેપર ક્લીપ ને પેટન્ટ મળી હતી પણ તે ક્લીપ આનાથી અલગ હતી અને તે ક્લીપ નોર્વેમાં વેચાણમાં ન હતી તેથી તેમને પેટન્ટ મળી હતી .નોર્વેની ભાષામાં તેને બાઇન્ડર કહેતા. તેમનું મૃત્યુ ક્રીસ્ટીઆનીયા માં થયું હતું.
પેપર ક્લિપના શોધક જહોન વાલેર ને વધુ જાણવા માટે અહી ક્લિક કરો