ભારતનાં જોવાલાયક સ્થળ


જોવા લાયક સ્થળ
શહેર

ગોળ ગુમ્બજ

બીજાપુર

હેન્ગીંગ ગાર્ડન

મુંબઈ

હવા મહેલ

જયપુર

હાવડા બ્રીજ

કલકત્તા

જગન્નાથજી મંદિર

પુરી

ભારતરત્ન મેળવનાર


નામ

વર્ષ

ગુલઝરીલાલ નંદા   (૧૮૯૮ –૧૯૯૮ )

૧૯૯૭

અરુણા અસફઅલી   (૧૯૦૮–૧૯૯૬)

૧૯૯૭

એમ.એસ.સુબ્બુ લક્ષ્મી   (૧૯૧૬ –૨૦૦૪)

૧૯૯૮

સી.એસ.સુબ્રમણ્યમ    (૧૯૧૦ –૨૦૦૦)

૧૯૯૮

જયપ્રકાશ નારાયણ   ( ૧૯૦૨- ૧૯૭૯ )

૧૯૯૮

રણજિતરામ સુવર્ણચન્દ્રક મેળવનાર


નામ

વર્ષ

ઝવેરચંદ મેઘાણી

૧૯૨૮

ગીજુભાઈ બધેકા

૧૯૨૯

રવિશંકર રાવળ

૧૯૩૦

વિજયરાય વૈદ્ય

૧૯૩૧

રમણલાલ દેસાઈ

૧૯૩૨

વીસમી સદીની યાદગાર ઘટના


ઇ . સ ૧૯૦૨

  1. સ્વામી વિવેકાનંદ નુ નિધન થયું.
  2. થોમસ આલ્વા એડીસને બેટરીની શોધ કરી.
  3. જર્મનીમાં રેલ્વે ની શરૂઆત થઇ.
  4. ઈજીપ્તમાં કોલેરાથી ૩૦,૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યાં.

સ્વામી વિવેકાનંદ


જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારાં જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો જે માણસે આખી લાયબ્રેરી ગોખી લીધી હોય તેના કરતાં તમે વધુ કેળવાયેલાછો.