વીસમી સદીની યાદગાર ઘટના


ઇ . સ ૧૯૦૧

  1. ડેમલર દ્વારા સૌ પ્રથમ મર્સીડીઝ ગાડી બનાવી.
  2. ઓસ્ટ્રેલિયા કોમનવેલ્થની રચના થઇ.
  3. પ્રથમ નોબલ પુરસ્કાર ની શરૂઆત થઇ.
  4. રાણી વિક્ટોરિયા ઈંગ્લેન્ડમાં મૃત્યુ થયું.
  5. બ્રિટનમાં સૌ પ્રથમ ડીઝલ ગાડીઓનું પ્રદશન યોજાયું.
Advertisements

અર્કમૂળત્વગાદિ ચૂર્ણદ્રવ્યો } આંકડાના મૂળની છાલ ચાર ગ્રામ,શ્રુંગ ભસ્મ, અપામાર્ગક્ષાર,લવંગ અને અબ્રક ભસ્મ એક એક ગ્રામ મેળવી વાટી લેવું.

અનુપાન } મધ સાથે ચાટવું

કયા રોગ પર અસર } શરદી, કફ,તાવ, અરુચિ, મંદ પાચનશક્તિ માં ફાયદાકારક.

સ્વામી વિવેકાનંદ


  1. તમારાં સદકર્મો  એજ ઈશ્વરની પૂજા છે.
  2. તમારાં સદવાકય એજ ઈશ્વર નુ કીર્તન છે.

સ્વામી વિવેકાનંદ


  1. સમાજમાં દરેક સુખી થાય અને સમાજમાં શાંતિ રહે એવી પ્રાર્થના કરો. દિવસ દરમ્યાન એકવાર “લોકા: સમસ્તા: સુખીનો ભવન્તુ ” મંત્રનો જાપ કરવો.
  1. તમારાં સદવિચારો એજ ઈશ્વરને અર્પિત કરવાના પુષ્પો છે.