- સવારે ઉઠો ત્યારે જમણી બાજુ પડખું ફરીને ઉઠો અને મનમાં એવો ભાવ કરોકે તમારા ઇષ્ટદેવ , ગુરુજી તમારી સામે ઉભા છે .તેમને નમન કરી પથારીમાં જ થોડીક ક્ષણ ધ્યાન કરો.
- તમારા ઇષ્ટદેવ,ગુરુજી ને પ્રાર્થના કરો કે ” હે ગુરુદેવ,ઇષ્ટદેવ તમે હંમેશા મારા હૃદયમાં તમારું સ્મરણ રાખજો. મારા પ્રત્યેક વિચાર, વચન, કર્મ થી નજીક આવવાનો પ્રયત્ન કરું તેમાં સહાય કરજો. મારા વાણી,વર્તન થી કોઈ દુઃખી ન કરું. દરેક પળે પળે તમારું સ્મરણ કરું તેવા આશીર્વાદ આપજો”.
Advertisements
dear rupen,
nice work you are doing especially because it’s in gujarati!
all the best and congratulations for yr efforts