ક્રેડિટકાર્ડ કે ડેબિટકાર્ડ નો ઉપયોગ કરતાં પહેલાં વિચારોક્રેડીટ કાર્ડ ચીટીંગ વિશે વધુ જાણવા માટે અહી ક્લિક કરો

નદી કિનારે વસેલાં શહેર


શહેર
નદી

અલ્હાબાદ

ગંગા અને જમુના

પટના

ગંગા

વારાણસી

ગંગા

કાનપુર

ગંગા

હરદ્વાર

ગંગા

ભારતરત્ન મેળવનાર


નામ

વર્ષ

ગોવિંદ વલ્લભ પંત (૧૮૮૭ – ૧૯૬૧ )

૧૯૫૭

ડૉ.ધોન્ડો કેશવ કર્વે (૧૮૫૮-૧૯૬૨ )

૧૯૫૮

ડૉ. બિધાનચંદ્ર રોય ( ૧૮૮૨-૧૯૬૨ )

૧૯૬૧

પુરષોતમ દાસ ટંડન (૧૮૮૨- ૧૯૬૨ )

૧૯૬૧

ડૉ .રાજેન્દ્ર પ્રસાદ (૧૮૮૪ -૧૯૬૩ )

૧૯૬૨