• જયાં સુધી બને ત્‍યાં સુધી બીજાઓની આશા પૂરી કરવાનો પ્રયાસ કરો, પણ બીજાનાઓથી આશા નહીં રાખો.
  • વિચાર કરો, જેનાથી આપ સુખ ચાહો છો તે શું બધી રીતે સુખી છે ? શું તે ખુઃખી નથી ? દુઃખી વ્‍યકિત આપને સુખી કેવી રીતે બનાવી દેશે ?
  • કામના તુટવાથી જે સુખ થાય છે, તે સુખ કામનાની પૂર્તિથી કદી થતું નથી.
  • પરમાત્‍માની ઉત્‍કટ અભિલાષા ચાહતા હો તો સંસારની અભિલાષા છોડો.
  • દરિદ્રતા મટાવી છે, તો પોતાની ઇચ્‍છાઓને સમાપ્‍ત કરી દો.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s