એક ડિનર પાર્ટીમાં ૩ મિત્રો ચેડ હર્લી, સ્ટીવ ચેન અને જાવેદ કરીમ ભેગા થયા. ત્યાં ચર્ચા ચાલતી હતી કે વીડિયો શેરિંગમાં તકલીફ પડે છે. એ વખતે ત્રણેય ભાઈબંધોને વિચાર આવ્યો કે વીડિયો શેરિંગ માટે એકાદ સાઈટ હોય તો સારું. તેમાંથી જન્મી યુ ટયૂબ. ત્રણેય મિત્રોએ ૧.૧૫ કરોડ ડોલર ભેગા કરી કંપની સ્થાપી નાખી. પહેલી ઓફિસ બનાવી કેલિફોર્નિયાની એક રેસ્ટોરાંના ઉપરના માળે કામ શરૃ થયું. આજે તે વિશ્વમાં ચોથા નંબરની સૌથી વધુ જોવાતી સાઈટ છે.

ફેબ્રુઆરી ૧૫, ૨૦૦૫માં યુ-ટયૂબનું ડોમેઈનનું બુકિંગ થયું. એપ્રિલ, ૨૦૦૫માં પ્રથમ વીડિયો મુકાયું ત્યાર બાદ સાઈટનું મે, ૨૦૦૫માં બીટા વર્ઝન મૂકવામાં આવ્યું અને સત્તાવાર રીતે નવેમ્બર, ૨૦૦૫માં તેને પબ્લિક સમક્ષ જાહેર કરાયું.ઓક્ટોબર ૨૦૦૬માં ઓનલાઈન નંબર ૧ કંપની ગૂગલે તેને ૧.૬૫ અબજ ડોલરમાં હસ્તગત કરી લીધી.જુલાઈ, ૨૦૦૬ સુધીમાં તેના પર રોજના ૬૫ હજાર વીડિયો અપલોડ થવા લાગ્યા.સાઈટ પર અત્યાર સુધી ૭,૦૦,૦૦,૦૦૦ વીડિયોનો ઢગલો થયો છે.   સાઈટ પર અપલોડ થયેલા વીડિયોની લંબાઈ ૪૧૨.૩ વર્ષ જેટલી છે.

આભાર સ્ત્રોત } સંદેશ સમાચાર


You Tube વધુ જાણવા માટે અહી ક્લિક કરો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s