વૈજ્ઞાનિક શોધ અને શોધક


શોધ શોધનાર દેશ વર્ષ
વી. સી. આર સોની કંપની જાપાન ૧૯૬૯
વોશિંગ મશીન હલમશીન કંપની અમેરિકા ૧૯૦૭
કેમેરા જોસેફ નિપ્સે ફ્રાન્સ ૧૮૨૨
કાંટા ઘડીયાળ બ્રીગ્યુએટ ફ્રાન્સ ૧૭૯૧
લોલક ઘડિયાળ હાઇજેન્સ હોલેન્ડ ૧૬૫૬
ટેપ રેકોડર વાલ્ધમેર પોયુલસેન ડેન્માર્ક ૧૮૯૯
ટ્રેકટર કોઈલીમ યુ. એસ. ૧૮૯૨
ટેલીફોન ગ્રેહામ બેલ યુ. એસ. ૧૮૪૬
ટેલીવિઝન પી.ટી.ફ્રેન્સવર્થ યુ. એસ. ૧૯૨૭
માઈક્રોફોન ગ્રેહામ બેલ યુ. એસ. ૧૮૭૬

ધર્મ માં ચારનું મહત્વ


ચાર ધામ

 1. જગન્નાથપુરી
 2. દ્વારકા
 3. બદ્રીનાથ
 4. રામેશ્વર

ગીતાના ચાર પાત્રો

 1. કૃષ્ણ
 2. અર્જુન
 3. ધુતરાષ્ટ્ર
 4. સંજય

ચાર બાલ ઋષિઓ

 1. સનક
 2. સનંદન
 3. સનતકુમાર
 4. સનાતન

ચાર પવિત્ર સરોવર

 1. માનસરોવર
 2. નારાયણ સરોવર
 3. બિંદુ સરોવર
 4. પમ્પા સરોવર